" હું, “અક્ષય ઊર્જા” ઝુંબેશમાં ભાગ લેવાનો સંકલ્પ કરું છું અને
વર્તણૂક બદલવા અને સ્વચ્છ ઊર્જા (અક્ષય ઉર્જા) નો મહત્તમ ઉપયોગ કરવા
માટે અમારા ઘર/ઓફિસ/શાળામાં જાગૃતિ લાવી હું મારા મિત્રો, પડોશીઓ,
સંબંધીઓને પ્રોત્સાહિત કરીશ. આમ કરવાથી, હું સમજું છું કે હું માત્ર
પૈસાની બચત જ નહીં પણ મૂલ્યવાન કુદરતી સંસાધનોનું સંરક્ષણ પણ કરીશ
અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં રાષ્ટ્રને મદદ કરીશ."